દા ટાર્ગેટ The Target
(Paperback)

4 products added to cart in last 30 minutes
MRP: ₹133.00 | Saved: ₹0 (0%) ₹133.00 @ Amazon Last Updated: 14-Oct-2018 04:45:37 pm
✅ Lowest price available on Amazon
✅ Usually dispatched within 1-2 business days
✅ Total 1 new items found

Related Categories

ધ ટાર્ગેટઃ જિજ્ઞેશ શાહ દ્વારા નવસર્જિત અનોખા વિશ્વને તોડી પાડવાના ષડ્યંત્રની ગાથા. એમણે કેવી રીતે શેરબજારની ઈજારાશાહી (મોનોપોલી) તોડી અને તેની શું કિંમત એમણે ચૂકવી તેની દાસ્તાન.

જો બધું જિજ્ઞેશ શાહની આકાંક્ષા અનુસાર થયું હોત તો તેઓ એક્સચેન્જીસના મહારાજા બની ગયા હોત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સેવેલા 'મેક ઇન ઇન્ડિયા'ના સ્વપ્નનું જીવંત ઉદાહરણ બની શક્યા હોત.
જિજ્ઞેશ શાહે માત્ર દસ વર્ષના ગાળામાં ભારત, સિંગાપોર, દુબઈ અને આફ્રિકા જેવા દેશોમાં ઈક્વિટી, કૉમોડિટી, કરન્સી, બૉન્ડ અને ઈલેક્ટ્રિસિટી જેવી વિવિધ અસેટ્સમાં ટ્રેડિંગની સુવિધા પૂરી પાડતાં અદ્યતન દસ એક્સચેન્જીસની સ્થાપના કરી. ઉદ્યોગજતના ઇતિહાસમાં આવી સિદ્ધિ કોઈ સાહસિકે મેળવી નથી. એક્સચેન્જના વિશ્વમાં જ્ઞાન અને કૌશલ્યમાં સર્વોચ્ચ સ્થાન તેમણે મેળવ્યું હતું.
...પણ તેઓ રાજકીય ગૉડફાધર્સની ખોટી ખુશામત કરવાથી દૂર રહ્યા હતા તેમ જ સ્થાપિત હિત ધરાવતી કંપનીઓ સાથે તેમણે કોઈ જાતના સંબંધો રાખ્યા નહોતા. ધનવાન-વગદાર બ્રોકર્સોની ટોળકીની ઇન્વેસ્ટરોને લૂંટવાની મેલી મુરાદને તેઓએ પડકારી હતી. તેમણે નાનામાં નાના ઇન્વેસ્ટરને સ્ટૉક માર્કેટની સમૃદ્ધિનો લાભ મળે એ હેતુસર નેશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE) સામે સ્પર્ધા કરી હતી અને તેને હંફાવી નાખ્યું હતું.

AuthorShantanu Guha Ray
BindingPaperback
Height600 mm
Length80 mm
Width900 mm
Weight66 g
LanguageGujarati
Language TypePublished
Number Of Items1
Number Of Pages240
Package Quantity1
Product GroupBook
Publication Date2017-07-18
PublisherShantanu Guha Ray
StudioShantanu Guha Ray
Sales Rank73239

Bestsellers in Industries & Business Sectors

Trending Products at this Moment

General information about દા ટાર્ગેટ The Target