Himalayno Pravas
(Gujarati Edition)
(Kindle Edition)

3 products added to cart in last 30 minutes
MRP: ₹84.00 Checkout @ Amazon Last Updated: 15-Oct-2018 06:20:23 am
✅ Lowest price available on Amazon

Related Categories

હિમાલય — આર્યોનું આ આદ્યસ્થાન તપસ્વીઓની આ તપોભૂમિ, — પુરુષાર્થી લોકોને માટે ચિંતન કરવાનું એકાંત સ્થાન, થાક્યાંપાક્યાંનો વિસામો, નિરાશ થયેલાઓનું સાંત્વન, ધર્મનું પિયેર, મુમૂર્ષુઓની અંતિમ દિશા, સાધકોનું મોસાળ, મહાદેવનું ધામ અને અવધૂતની પથારી છે. માણસોને તો શું, પશુપક્ષીને પણ હિમાલયનો આધાર અપૂર્વ છે. સાગરને મળનારી અનેક નદીઓનો એ પિતા છે. એ જ સાગરમાંથી ઉદ્ભવેલાં વાદળોનું એ તીર્થસ્થાન છે. એ ભૂલોકનું સ્વર્ગ, યક્ષકિન્નરનું વસતિસ્થાન છે. જગનનાં સર્વે દુઃખોને સમાવી લે એવડો તે વિશાળ છે; સર્વ ચિંતાગ્નિને શમાવી દે એટલો એ ઠંડો છે; કુબેરને પણ આશ્રય આપી શકે એવડો એ ધનાઠ્ય છે; અને મોક્ષની સીડી બની શકે એવડો એ ઊંચો છે.

AuthorKakasaheb Kalelkar
BindingKindle Edition
FormatKindle eBook
LanguageGujarati
Language TypePublished
Number Of Pages233
Product GroupeBooks
PublisherNavajivan Trust (ePublishing Partner: eShabda by Cygnet Infotech)
Release Date2017-06-21
StudioNavajivan Trust (ePublishing Partner: eShabda by Cygnet Infotech)
Sales Rank43294

Bestsellers in Travel

Trending Products at this Moment

General information about Himalayno Pravas (Gujarati Edition) Success